Tuesday, February 22, 2011

...કર્મો...kARM...

PRANAAM..

મનુષ્યોને તેના કર્મોના હિસાબે જ સુખ-દુખ,

માન-અપમાન અને લાભ-હાનિ પ્રાપ્ત થાય છે.

પૂર્વ કર્મોના આધારે જ તેનું વર્તમાન બને છે

અને આજના કર્મોના આધારે તેનું ભવિષ્ય બનશે.

માટે હંમેશા સત્કર્મ કરતા રહેવું....

Manushya apne karmo k hisab se hi dukh sukh,

Maan apmaan,laabh haani prapt karta hai,

Pichle bhav mai kiye gaye karmo k aadhar par hi vartmaan banta hai

or ajj kiye gaye karmo k aadhaar se hi bhavishya banta hai..

Isliye humesha acche karm karo accha bhavishya banega..

SUKH DHAM TIRTH DARSHNARTHE JARUR JARUR PADHARO..

No comments: